Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અલગ અલગ રહેવાસી
__________________

પ્રભાત ના કિરણો સાથે , સદા તારો ચહેરો દેખાઇ જાય છે,
સવાર ની ચા પીતા પીતા , તારી મધુર મીઠાસ મળી જાય છે,

ઓફીસે જતા સવારે , હૃદય માં તારૂ ટીફીન મુકાય જાય છે,
વચ્ચે વચ્ચે યાદ માં તારી , હૃદય મા ઘંટડી રણકી જાય છે ,

લખતા લખતા આપણા જીવન ના સરવાળાઓ અને ગુણાકાર થઇ જાય છે,છતા તારી ગેરહાજરી નો થાક લાગી જાય છે,

આમ જ જીવન સંધ્યા ની સાજ પડી જાય છે અને તું,
આસમાન ના અધકારથી બાહો ફેલાવી, ઉડતી આવી જાય છે,

કયા કોઇને ખબર છે? કે આ અલગ અલગ ગ્રહ ના રહેવાસી છે, હુ જમીન પર અને તુ આસમાન ની રહેવાસી છે......
,,,,,,,,


જયવંતભાઇ બગડીયા /કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 112015113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now