Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો બે પાંચ મિનિટનો સમય કાઢીને પણ એકવાર આપણી પોતાની આસપાસના લોકો, કે પછી કોઈપણ રીતે આપણે જે જે લોકોને ઓળખતા હોઈએ એમની ઉપર, થોડો ઊંડો અભ્યાસ કરી જોજો કે એમાંથી,
ગમે તે કરીને પણ મોજશોખ કરવાવાળા લોકોની ટકાવારી કેટલી ? અને પોતાના જોરે મોજશોખ પૂરા કરવાવાળા લોકોની ટકાવારી કેટલી ? પછી આપણને ખ્યાલ આવી જશે કે, આપણા બધાના જીવનમાં જરૂરી સુખ, શાંતિ અને આનંદ ક્યારે, કેટલો અને કેવી રીતે આવે ?
જુઓ ટૂંકમાં સફળ જીવનનો સાર બતાવતો Motivation youtubeshorts gujarati #quotes 👇 આભાર
https://youtube.com/shorts/hNLevJPxeUA?si=0_mi7MNsJ0Cc_jiX

Gujarati Thought by Shailesh Joshi : 112015007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now