આપણે ઘણું બધું જોવા ન જોવા જેવું જોઈએ છીએ, પછી એને ઘણી બધી રીતે વિચારીએ છીએ, અને અંતે કરવા ન કરવા જેવું પણ કરીએ છીએ, પરંતુ આ બધું
અન્ય કોઈ જુએ કે ન જુએ,
જાણે કે ન જાણે, પરંતુ
ઈશ્વરની ધ્યાન અને જાણ બહાર કંઈ જ નથી હોતું, બસ કાયમ માટે જો આપણે આટલું ધ્યાનમાં રાખીશું તો આપણે ભલે સુખી થઈએ કે ના થઈએ,
બાકી દુ:ખી તો ક્યારેય નહીં થઈએ.
- Shailesh Joshi