🙏🙏હે ઈશ્વર,,,!!

તું ભલે રોજ મોકલે મુશ્કેલીઓ.


તારાથી મુખ કદી ફેરવીશ નહીં તે 'કર્મ થકી રચાયેલી નિયતિને' આભારી હશે.

કેમકે મેં જાણ્યું છે કે 'તું તારામાં જે શ્રદ્ધાવાન,અડગ' રહે છે.

તેને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો "માર્ગ" પણ જલ્દી કરી આપે છે.🦚 🦚

Gujarati Good Morning by Parmar Mayur : 112004144
Falguni Dost 1 year ago

ખૂબ સરસ હકારાત્મક વિચારોથી ભરેલી રજૂઆત👌🏻👌🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now