જીવનનો મર્મ જરૂર સમજાશે,
અનુભવના છેડે જરૂર દેખાશે,

મૌન બનવાનો સાર મળશે,
બેસ ઘડીક એકાંત ફળશે,

રાત પછી દિવસ આવશે,
મૃત્યુ પછી જીવન મળશે,

ખોટું કરીશ ખોટું મળશે,
કર્મના ફળ જાતે ઉગશે,

જુઠુી વાતો જરૂર ફરશે,
સત્ય એક એકજ રહેશે.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 112003929

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now