ના તારો કે પછી ના એનો કોઈ વાંક છે,
કેમકે અમુકવાર
સમય અને સંજોગો એકબીજાની લાગણી તપાસતા હોય છે,
ને ઘણીવાર તો, સંબંધો જાતે,
એની
મજબૂતાઈ ચકાસતા હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112003921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now