હું શું કરું છું ?
એનું પુરતું "ધ્યાન"
અથવા તો...
મારે શું કરવું જોઈએ ?
એનું પુરતું "જ્ઞાન"
જો "હું પોતે નહીં રાખું"
તો પછી સમય મને સાથ
કેવી રીતે આપે ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112003820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now