વિચાર બદલવાની જરૂર છે મિત્રો
હર ભાઈ એમ ઈચ્છે મારી બેન સુખી રહે
હર પિતા એમ ઈચ્છે છે મારી દીકરી સુખી રહે
પણ હર પતિ જો એમ ઈચ્છે કે મારી પત્ની સુખી રહે
તો દુનિયામાં કોઈ સ્ત્રી દુઃખી ના રહે "આર્ય "
સુપ્રભાત 🙏🏼જય સીયારામ 🙏🏼

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112003575
SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 1 year ago

નૂતન વર્ષાભિનંદન 🙏💐

Falguni Dost 1 year ago

જય સીયારામ 🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now