શમણે જો આવીશ,
તો મુસીબત થશે !

હ્રદયે જો વસાવીશ,
તો મુસીબત થશે !

વાત તો કરી લેશું
બે ઘડી મળીને
અહીં વાતને જો લંબાવીશ,
તો મુસીબત થશે !

એકવાર થઈ જવા દે
છતા બધા ઘાવને
દરદને જો દબાવીશ,
તો મુસીબત થશે !✍🏻✍🏻 ભરત આહીર

Gujarati Shayri by Bharat Ahir : 112003560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now