મારે આંગણે અજવાળું વસાવું,
આ દિવાળીનાં દિવસોમાં અંધારું ભગાવું.
બહાર તો ઉજાસની રેલમછેલ છે,
ભીતર તો ભડાકા જ ભંડારું.
નથી મોહ આ ઉજાસનો બહાર,
બસ ભીતરને હાસ્યની એક ચિનગારીથી ઉજાળું.
-@nugami. 💙

Gujarati Shayri by Tr.Anita Patel : 112003320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now