ગરીબના ચેહરા પર નૂર નથી ધનિકોના
સંતાનો પુષ્પ ની જેમ ખીલ્યા છે.

ગરીબાના ઝુંપડામાં પાણી ટપકે છે
ધનિકોની છતમાંથી રક્તવર્ષા થાય છે.

ઈમાનદારી ના પૈસે ઘરપરીવાર ચાલે "આર્ય"
બેઈમાની ના પૈસે ત્યોહારો ઉજવાય છે.

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112003304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now