કામનો સમય તો માત્ર કમાણી કરાવે,
કામનો સમય, તો માત્ર કમાણી કરાવે
પરંતુ...પરંતુ...પરંતુ...
પ્રગતિનો મુખ્ય આધાર તો,
એ વાત પર નિર્ભર કરે છે કે,
કામ સિવાયનાં સમયનો
આપણે શું, અને
કેવી રીતે
ઉપયોગ કરીએ છીએ ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112003067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now