સમય સમયને માન છે
સમય કહે, તને શેનું અભિમાન છે
સમયના વહેણમાં કેટલાય આવ્યા
મદમાં રહેતા,જમીનદોસ્ત જોયા
સમય સમયને માન છે
સમય અનુસાર રહેવું, એવી જાણ છે.
- કૌશિક દવે
- Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 112002985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now