સપનાઓ પૂરા કરવામાં
મારા ઘણા બધા પ્રયત્નો
આમ સાવ એળે ગયાં છે,
ને એટલે જ
હમણાં હું થોડો ઠર્યો છું,
પરંતુ પરંતુ પરંતુ.......એનો અર્થ
એવો તો બિલકુલ નથી કે,
ત્યાંથી હું
કાયમ માટે પાછો વળ્યો છું.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112002968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now