અજાણતા, ના-સમજમાં કે પછી
અન્ય કોઈપણ કારણસર,
બગડેલું જીવન કોઈ પાછું નથી આપી શકતું,
પરંતુ, બાકી બચેલ "શેષ જીવનને શ્રેષ્ઠ જીવનમાં"
તબદીલ કરવાની તક, અને સમય તો
પરમ કૃપાળુ પરમાત્મા સૌને આપે જ છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112002903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now