ચહેરો ધૂંધળો છે અને
અરીસો સાફ કરે છે

ભૂલ પોતાની છે અને
દુનિયામાં શોધતો ફરે છે

ઈશ્વર આપણી અંદર છે "આર્ય"
ઇન્સાન બહાર શોધતો ફરે છે

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112002773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now