કસ્તૂરી જેવી આદત છે
તને જોવાની જે છૂટતી નથી
હોઉ ભલે વ્યસ્ત પણ
નિહાળી લઉ તુજને હું
સોનાવર્ણો રંગ ધરતો તું
શોભતું ગગન તુજ રંગોથી!
મન મોહી લે તારા આ રંગો
તારા રંગોએ
રંગાઈ જાય મારુ આ મન!
જય શ્રી કૃષ્ણ પુષ્પા.એસ.ઠાકોર

- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112002440

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now