બીજી વ્યક્તિને ગુમાવી દેશો,
એ વાત થી ક્યારેય ડરશો નહિ.
પણ,દરેક વ્યક્તિને ખુશ રાખતાં રાખતાં ક્યાંક પોતાની જાતને ગુમાવી ના લો ,
એ વાતથી ચોક્કસ ડરજો.
Noone is more important than self❤️.
-@nugami

Gujarati Poem by Tr.Anita Patel : 112002367

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now