સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

सड़क पे बच्चे काम के कारण मिलते है प्यार तो अनाथ को भी अपना लेता है

N¡k¡t@ 1 year ago

Ji... જરુર હું સમજી છું અને સમજુ છું એટલે જ પોસ્ટ કરેલ છે... બાકી આપને નાં સમજાતું હોય તો એ આપનો પ્રશ્ન છે મારો નહીં....

N¡k¡t@ 1 year ago

આપને મારી વાતો ખરાબ લાગે છે પણ આપની વાત જ અલગ પ્રકારની કરો છો? તમે મને કહેવા શું માગો છો? મને સમજાતું જ નથી.. કોઈ ની સાથે વાત કરવાથી કે ફક્ત હસવાથી એનાં character ને judge નાં કરી શકાય? કોઈ એટલે કોઈ વ્યક્તિ ને હક નથી મને કે મારા character ને judge કરવાનો... બસ કોઈ કે બે- ચાર આડી અવળી વાતો નાંખી દીધી.. એટલે માની લીધું... technology નો યુગ છે ઘણું બધું ફ્રોડ શક્ય છે... થોડુંક પોતાનું પણ દિમાગ દોડાવવું

N¡k¡t@ 1 year ago

ધન્યવાદ 🙏 આપ મને શા માટે સલાહ આપો છો? આમાં હોટલમાં જવાની અને મરજી થી સંબંધ બનાવવાની વાત છે... લીવ ઈન રિલેશન ની વાત છે... ખોટી રીતે કોઈની ઈમેજ એની જાણ બહાર ખરાબ થાય એની વાત નથી... એમાં વ્યક્તિ.. કે પછી બીજું કોઈ શું કરી શકે... આપની સાથે થયેલી બે પળ ની નોર્મલ વાત ને કોઈ ખરાબ રીતે રજૂ કરે તો એમાં વ્યક્તિ શું કરી શકે... અને રહી વાત મારી મને મારી મર્યાદા સારી રીતે ખબર છે.... એનાં માટે મારે કોઈની સલાહ ની જરૂર નથી... આભાર 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now