ભૂલ થવી અને કરવી
આ બે વચ્ચે ખૂબ મોટું અંતર છે, જેમકે થયેલી ભૂલ
કંઈક ને કંઈક આપીને જાય છે, જ્યારે કરેલી ભૂલ
આપણા જીવનમાંથી
ઘણું બધું લઈને...
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112002087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now