જીવનમાં ઓછા વત્તા જરૂર મળશે,
ક્યાંક આવકારો તો જાકારો મળશે,

બેઠો રહીશ આમ તો શું મળશે,
ચાલતો રહીશ તો થોડુંક તો મળશે,

કાટાંઓ વચ્ચે સુગંધ તો મળશે,
વિશ્વાસ રાખીશ તો રસ્તો મળશે,

વિધાતાએ કર્યું નક્કી એ મળશે,
આશા રાખ કે કર્મનુ ફળ તો મળશે,

આપવું નથી કોઇને તો શું મળશે,
દેતો ફરીશ તો પુણ્ય જરૂર મળશે.

મનોજ નાવડીયા

#manojnavadiyapoetry #vishvyatri #vishvkhoj #heetkari #manojnavadiya #poem #poetry #saravichar #maravichar #marivat #kavita #poetrylovers #poetrycommunity #gujaratikavita #nature #universe #happiness #life

Gujarati Poem by મનોજ નાવડીયા : 112002030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now