વરસે છે
એના પર પણ વરસાદ..
પલળે છે
એય વરસાદમાં..
તોય રહી જાય કોરું..!
જીવન મારું
બગીચાના ખૂણે પડેલા
બાંકડા જેવું જ છે..!
©Shefali Shah


#shandone_sarname__
#shandone_sarname_

Gujarati Whatsapp-Status by Shefali : 112001891
Sonalpatadia darpan 1 year ago

હૃદયદ્રાવક.

Sonalpatadia darpan 1 year ago

હૃદયદ્રાવક.

Parmar Mayur 1 year ago

વરસી રહ્યો હતો. તેનો સ્નેહ અને વરસાદ. બસ 'પલળે' છે. એય વરસાદમાં જ..! તમન્ના એક હતી. વરસાદ સાથે જ સ્નેહમાં. 'ભીંજાઈ' ગયા હોત તો?

Bhavesh 1 year ago

ओह આ તો दुःख ની વાત

Bhavesh 1 year ago

ओह આ તો दुःख ની વાત

Bhavesh 1 year ago

ओह આ તો दुःख ની વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now