કોઈપણ વ્યક્તિએ,
એ ન ભૂલવું જોઈએ કે,
જો હું મારા ભાગના દુ:ખમાંથી છટકવા માટે
હમણાં કોઈ અયોગ્ય રસ્તો શોધી કાઢીશ,
તો આગળ જતાં મારું એજ દુ:ખ
વિકરાળ સ્વરૂપ ધારણ કરીને
મને શોધી જ લેશે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112001838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now