લોકો જીવતાને અણદેખ્યા
કરીને મરેલા ને યાદ કરે છે
ગરીબના બાળકો ભૂખ્યા બેઠા છે
ને લોકો મૂર્તિઓ ને છપ્પન ધરે છે
"આર્ય "

Hindi Quotes by સુરજબા ચૌહાણ આર્ય : 112001834
સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

अच्छा मे वहा भी लिखती हु

Raa 1 year ago

Bilkul sahi ben

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

आप प्रतिलिपि पर हो

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

અમુક લોકો જીવતાં વ્યક્તિની કદર ના કરે મર્યા પછી યાદ કરે.માં જીવતી હોય ત્યારે પ્રેમ થી બોલાવે નહીં મર્યા પછી ડીપી માં રાખે. અમુક ઘર એવા હોય જેમાં જીવતાં ની કદર ના હોય. લોકો મતલબી છે જીવતો ઇન્સાન નળે એટલે મર્યા પછી બધા યાદ કરે કારણ કે મર્યા પછી નળવાનો નથી.હું જે ગામ માં રહું છું એમાં બે વૃદ્ધાશ્રમ છે વાણીયાનું ગામ છે. કોઈ ઝાડ કાપી જાય તો કે ઝાડ ના કપાય પાપ થાય તો માં - બાપ વૃદ્ધાશ્રમ માં મુકવાનો ધર્મ થતો હશે.

Raa 1 year ago

Ben me post ka matalab pusa

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

આભાર ભાઈ શ્રી 🙏🏼

Raa 1 year ago

Matalab ben

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now