શરીરથી નીકળી ક્યાં ખોવાયો તું ભેરૂ, પંચ તત્વમાં વીહીન તો શરીર થયું તારૂં, હું તો ખોજું એ દીવ્ય ચેતના તને, ખોળીયા અલગ પ્રાણ તો એક હતો જે તારામાં વસતો, હવે તુંજ વીના હું પણ નીશ પ્રાણ,
વર્ષાના વાણા વાયા, ખંડેર બની એ ધરા જ્યાં પારેવડાએ માળો બાંધેલ, બસ રહી ગયા સમણા તારા.
- Hemant pandya