વિચાર એટલે એન્જીન, ને અમલ એટલે ડબ્બા
જ્યાં સુધી એન્જીન સાથે ડબ્બા નહીં જોડાય ત્યાં સુધી, એકલું એન્જીન ગમે તેટલું દોડે, ગમે તેટલી તેજ રફતાર હોય, કે પછી ગમે તે દિશા તરફ દોડે,
એ સમય અને શક્તિના વ્યય સિવાય
બીજું કંઈ નહીં કરી શકે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112001475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now