🌸 ભગવદ્ ગીતા – પ્રભુનું જીવંત સ્વરૂપ 🌸
📖 અધ્યાય 1 થી 5 → પ્રભુનું મુખ
📖 અધ્યાય 5 થી 10 → પ્રભુના હાથ
📖 અધ્યાય 10 થી 15 → પ્રભુનું હૃદય અને મન
📖 અધ્યાય 15 થી 18 → પ્રભુના પગ
✨ ગીતાના શ્લોકો = પ્રભુના શરીરની નાડીઓ
✨ ગીતાના અક્ષરો = પ્રભુનો શ્વાસ
🙏 ગીતા એટલે જ પ્રભુનું સજીવ અવતાર.