નોરતા તે આજ પૂરા રે થયા,
મન ભરી માણ્યા માં નોરતા!
પૂરા થતા આજ નોરતા
વસમા લાગે આજ માં
તારા વોળામણા!
કુશળ મંગળ કરજો માં
આવતા વર્ષે વેલેરા પધારજો માં!
જય અંબે માં 🙏🙏
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 112001011

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now