પ્રેમથી સરળ અને ચોખ્ખો બીજો કોઈ વહેવાર નથી, પ્રેમ મય બનીને રહેવું, પ્રેમથી જીવવું એના જેવો બીજે ક્યાંય આનંદ નથી, લોકો અમસ્તા પ્રેમમાટે જીંદગી પણ દાવપર લગાવીદેતા હશે, ઈર્ષ્યાળુ લોક ઈર્ષ્યા માં જીવે, પ્રેમ મય પ્રેમમાં,
પરંતુ પ્રેમ શુધ્ધ હોવો જોઈએ, પ્રેમ એટલે ની સ્વાર્થ ભાવે સમર્પણ ની એવી ભાવના કે સામા વાળાને ખુશ દેખવાની, એને દેખી ખુશ રહેવાની, મન કર્મ વચનથી તેને વરવાની ભાવના બદલામાં કંઈ જ અપેક્ષા નહીં, પણ પ્રેમમાં સ્વાર્થ ભળે તો બન્નેની જીંદગી બરબાદ થઈ જાયવાલા, મીરા હરી કી બાવરી તુમ ચંદન મે પાની, જો થા મેરા અબસે વો સબકુછ તેરા, મે મેરી રહીના અબ મે હો ગઈ તેરી ,મોહે એસી લગી લગન મે સુધ બુધ ખોઈ અખીયા હો ગઈ તેરી દીવાની, અબ ના કુછ ઔર ભાવે, મુજે તુહી સબકુછ લાગે.