કોને ખબર કઈ શ્વાસ છેલ્લી હશે? માટે જયા જેવીરીતે જયા જીવવા મળે, મળેલી પળ ને મન ભરી માણી જીવી લો કોઈને કનડ્યા વીના, કાલ કેવી હશે કે આપણા માટે આજજ છેલ્લી હશે શું ખબર? તમને ખબર છે?
તો પછી ખોટા ઉછાટ ખોટી ચીંતા, ખોટા ઘજાગરા , ખોટા અભીમાન ખોટી અકડ , અને ખાસ કરીને દુનીયાએ બનાવેલા જડ નીયમો જે માણસને બાંધી પાંજરા માં પુરીને રાખ્યા છે, એને છોડી ઈશ્વરે આપેલ ખુલ્લા આકાશમાં મુક્ત બનીને જીવો હૈયે કરૂણા રાખી, બાકી બધું શીવ શીવ..