🙏🙏ક્યારેક અમુક વસ્તુઓની નજીક રહેવાથી.
આપોઆપ મળી જાય, માંગવાથી નહીં.

અગ્નિ નજીક રહેવાથી ગરમાહટ.
પાણીની નજીક રહેવાથી શીતળતા.
ગુલાબની નજીક રહેવાથી ખુશ્બુ.

બસ ઈશ્વરનું પણ કંઈક એવું જ છે.

નિકટતા વધારો માંગવાની જરૂર જ નહીં પડવા દે.🦚🦚

Gujarati Good Morning by Parmar Mayur : 112000538
Parmar Mayur 1 year ago

હા, પુષ્પ સમીપે રહી પામે ફોરમ. કેટલાક અહેસાસ પણ ફોરમ જેવા હોય છે. દશ્યમાન નહીં, સ્પર્શ પણ નહીં. ફક્ત ને ફક્ત મહેસુસ થાય. છતાંપણ, હૈયું પ્રફુલ્લિત કરી જાય ફોરમની માફક.

Mrs Farida Desar foram 1 year ago

ફૂલ ની નજીક ફોરમ સાચું ને? ખૂબ સરસ લખ્યું છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now