કુદરતના નિયમ મુજબ
કર્મો સારા કર્યા હોય, કે ખરાબ
એનાથી કુદરતને કોઈ મતલબ નથી હોતો,
એનું કામ તો માત્રને માત્ર,
વ્યાજ સાથે પરત કરવાનું, અને
એ ક્યારે પરત કરવું ?
એનો સમયગાળો નક્કી કરવાનો,
બસ આ બે કામ કુદરતના હાથમાં હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112000432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now