ટેકનોલોજીની નવી નવી શોધથી ઘણું બધું થઈ શકે છે, ધંધામાં પ્રગતિ પણ, ઘર અને બહારનાં કામમાં સરળતા પણ, અને આપણા સમય, શક્તિ અને આવડતનો વ્યય પણ, આ બધા પરિબળોનો મુખ્ય આધાર આપણા ઉપર રહેલો હોય છે, કે આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111999890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now