છેતરી રહ્યો છે,
કેમ, પણ કોને એ,

ચાલાક બન્યો છે,
કેમ, કયાં સુધી એ,

મોટો બની ગયો,
કેમ, પણ કયારે એ,

ખરેખર શું એ બીજાને ?
કેમ, પણ જાતને નહીં એ..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111999220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now