જીવનમાં નાના નાના પ્રશ્નોથી જે ભાગે છે
એને એજ પ્રશ્નો,
પાછળથી મોટા લાગે છે,
અને પહેલાં કરતાં
એનો માર પણ,
વધારે વાગે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111997869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now