જીવનમાં આગળ આવવા માટે
જે કરવું પડે એ કરવું નથી, ને પાછું
કોઈપણ કાળે
પાછળ તો રહેવું નથી, આમાં તો હવે,
તમારે જે કહેવું હોય, એ કહો,
મારે કંઈ કહેવું નથી😁
- Shailesh Joshi

Gujarati Funny by Shailesh Joshi : 111997501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now