દરેક સંતાનોએ
અચૂક ધ્યાનમાં રાખવા જેવી એક વાત,
કે હું જે કંઈ પણ કાર્ય કરી રહ્યો છું,
કે કરી રહી છું,
શું એ મારા મા-બાપે
મારા ભવિષ્યને લઈને
જે સપનાઓ જોયા છે,
એ સપનાઓને અનુરૂપ છે,
કે પછી એનાથી વિપરીત છે ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111997344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now