આપણા માટે શું સારું ? અને શું ખરાબ ?
એ દર વખતે આપણે નક્કી કરવાને બદલે,
થોડું થોડું સમયને નક્કી કરવા દઈશું,
તો એમાં આપણે વધારે સુખી થઈશું.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111995791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now