ક્યાં હતી એવી ખાસ ઓળખાણ અમારી,
બસ આતો દિલ હારી બેઠા એવી અદા તમારી,
હજીયે નિરખું છું સ્વપ્નમાં તને સ્વપ્ન સુંદરી,
તને રોજ મળું, ભેટું એવી ક્યાં કિસ્મત અમારી...
- કુંભાર

Gujarati Poem by Mitul Prajapati : 111994687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now