ખરા બપોરે એક સમણી સાંજની શોધમાં નીકળ્યો છું,

જ્યાં મળે છે રોજ સૂરજ ને વાદળ એ જગ્યાની શોધ માં નિકળ્યો છું,

થાકી પાકી બન્યો યાત્રી હું એવા મુકામ વગર ના સફરનો,

થાક ઉતારે આ સફરનો એવા એક ખભાની શોધમાં નીકળ્યો છું...

- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111993883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now