જન્મ્યો તું જેલ માં ને કીધું બાળપણ ગોકુળમાં,
જવાની કાઢી મથુરા વૃંદાવન ની લીલામાં,
કુરુક્ષેત્ર વિજયી બન્યો આજ દ્વારિકાધીશ,
તોય જોયા તમને તુલસી ને પાને તોલાતા ડાકોરમાં...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111993480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now