“નજરું ભરી ભરી પ્રથમ
મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું
પછી મૌન જાળવ્યું.
શબ્દો શેરી સાંકડી
ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો,
પીગળી રહ્યો છું આજ.”
💕
- Umakant

Gujarati Shayri by Umakant : 111993339

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now