“નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું.
શબ્દો શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો, પીગળી રહ્યો છું આજ.”
🙏🏻
- Umakant
- Umakant

Gujarati Shayri by Umakant : 111993336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now