“સ્વાતંત્ર દિન”
૧૯૪૭ પહેલા અંગ્રેજો આપણા ઉપર
રાજ્ય કરતા હતા.ગાંધીજીએ સૌને પ્રેરણા
આપી અને એમની સરદારી નીચે આપણી
પ્રજાએ અસહકારની લડત ચલાવી. છેવટે
અંગ્રેજોએ ૧૫ મી ઑગસ્ટ ૧૯૪૭ ના
દિવસે ભારતનું સુકાન ભારત વાસીઓને
સોંપી દીધું.
💪
- Umakant

Gujarati Motivational by Umakant : 111993163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now