“આત્મા”

ખોવાઇ ગયો ઓલવાઇ ગયો, પ્રકાશ.

મુજ જીવનથી
જ્યારે ઓછાયો મારો ય વિચલિત થઇ ગયો :

રહી એકલતા
એકાકીતાની અસીમ વેદના
મુજ વિરહી સંગ
આ જગ વેરાનમાં,
ઘોર તમસમાં.
🥵

- Umakant

Gujarati Thought by Umakant : 111993086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now