લખવી છે અગણિત પંક્તિઓ તારા માટે,
વિચાર્યું છે શબ્દે શણગારું એને ફક્ત તારા માટે,
જો તું આપે મને મંજૂરી આ શુભ કાર્યની,
તો આખો કક્કો અને એબીસીડી વલોવું બસ તારા માટે...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111993064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now