આજે ફરી એકવાર નસીબ અજમાવ્યું
તું નથી એમાં ફરી એ નસીબે સમજાવ્યું
મળી હતી એકાદ ક્ષણ તારી યાદ આવ્યું
પ્રેમે ફરી એકવાર સમાજ સામે ઝુકાવ્યું
જીવનની દરેક ક્ષણે યાદે દિલને રડાવ્યું
તું ખુશ છે જીવનમાં જાણી મનને મનાવ્યું.
- Mir

Gujarati Shayri by Mir : 111992576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now