“અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે! રહી નિર્મોહી શાંતિથી ,રહેએ સુખ મોટું છેજગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે ! પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.”

- Umakant

Gujarati Religious by Umakant : 111992511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now