જન્મદિવસ તારો ને ઉમંગ હૈયે હરખાય
રાહ છે તારી, મારા દરેક શ્વાસમાં તું સમાય
હોય તું સ્વસ્થ ને સુખી, ભલે ન મળાય,
એ જ પ્રાર્થના દરેક શ્વાસમાં જીવાય.
- Mir

Gujarati Shayri by Mir : 111992501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now