કોઈપણ પ્રકારનાં કામ માટે કોઈપણ એક, કે વધારે વ્યક્તિઓની, એક સમય-મર્યાદા પૂરી થયા બાદ,
વિશેષથી પણ વિશેષ સમય સુધી ખોટે-ખોટી મદદની આશા રાખતા રહેવું, એટલે પોતાની બચી કુચિ શક્તિ, આત્મવિશ્વાસ, સપનાઓ અને આવડત ઉપર
"જાતે પૂર્ણ વિરામ મૂકવો"
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111991661

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now